Diploma Engineering Admission - 2016


Freeship Card for Scheduled Caste Candidates for Post Metric Scholarship (અનુસુચિત જાતિના વિધાર્થીઓને પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપમાં ફ્રી શીપ કાર્ડ આપવા અંગે)
Scheduled Caste Scholarship 2016



ભારત સરકારના સામાજીક ન્યાય અન અધિકારીકતા વિભાગના તા. ૩૧-૧૨-૨૦૧૦ ના પત્ર ક્રમાંક: ૧૧૦૧૯/૦૧/૨૦૦૮/ઍસસીડી/૫માં જણાવેલ યોજના હેઠળ પાત્રતા ધરાવતા હાય તેવા અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓને જીલ્લા પછાતવર્ગ કલ્યાણ આધિકારીશ્રીની દ્વારા પૂરતી કાળજી રાખી ભારત સરકારની યોજના મુજબના તમામ માપદંડો મુજબ પાત્ર ઠરતા હાય તેવા વિધ્યાર્થીઓની ખાત્રી કરી ફ્રી શીપ કાર્ડ આપવાના રહેશે.

આ ફ્રી શીપ કાર્ડ રજૂ થયેથી આવા વિધ્યાર્થીઓને રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળની સ્વનિર્ભર સંસ્થાઓમા જીલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકરિશ્રીઍ આપેલ બાહેધારી / ફ્રી શીપ કાર્ડ અન્વયે વિધ્યાર્થિઍ ભર્વાપાત્ર થતી ફી વિધ્યાર્થીઓ પાસેથી મેળવ્યા સિવાય પ્રવેશ મળી સક્સે.

સ્વનિર્ભર સંસ્થાઓને શૈક્ષણિક સત્ર થઈ ગયા બાદ અનુસૂચિત જાતિના જે વિધ્યાર્થીઓ ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અન્વયે ફ્રી શીપ કાર્ડ ધરાવતા વિધ્યાર્થીઓ પાસેથી ફ્રી શીપ કાર્ડ મેળવી રજૂ કર્યેથી આવા વિધ્યાર્થીઓ પાસેથી ફીની વસૂલાત કેરલ હાય તો જીલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીશ્રીની બાહેધારી ધ્યાને લઈ તેટલી રકમ વિધ્યાર્થીને પરત કરવાની રહેશે.

ફ્રીશીપ કાર્ડ કઢાવા માટે ફોર્મ મેળવવા માટે ક્લિક કરો