Diploma Engineering Admission - 2016


Guidelines for Tuition Fee Waiver (TFW) Scheme
ટ્યુશન ફી વેવર સ્કીમ (TFWS) માર્ગદર્શિકા


  1. The Tuition Fee Waiver Scheme shall be applicable to all the sanctioned seats of the engineering and pharmacy courses in the Government colleges or institutions , grant-in-aided colleges or institutions and unaided colleges or institutions approved by AICTE, New Delhi;

  2. The supernumerary seats not exceeding five percent of sanctioned intake of the colleges or institutions shall be filled on the basis of merit of the candidate, the annual income of whose parents is less than Rs. 6 lakhs from all sources of income;

  3. The Tuition Fee Waiver Scheme shall be for the complete duration of the course and the students admitted under this scheme shall not be allowed to change the institution or the course under any circumstances.

Important Note:
  • To get the benefit of TFW scheme, the candidate has to submit the income certificate issued after 31st March-2016 in the name of his father (in case of father is not alive, in the name of mother) from either ‘Mamlatdar’ or ‘Taluka development officer’ or Collector (Jan Seva Kendra) at the time of registration for admission. No other certificate/document will be considered valid (e.g. Income tax return copy, Certificate issued by ‘Sarpanch’ of Grampanchayat etc.)

ટ્યુશન ફી વેવર સ્કીમ (TFWS) માર્ગદર્શિકા

TFWS એટલે શુ?

  • TFWS સ્કીમ હેઠળ એડ્મિશન લેનાર વિદ્યાર્થીએ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી પરંતુ બીજી ફી જેમકે બસ ફી, ડિપોઝીટ, હોસ્ટેલ વગેરે ભરવાની રહેશે.

લાયકાત

  • વિદ્યાર્થીના વાલીની વર્ષિક આવક રૂ. 4.5 લાખ કરતા ઓછી હોવી જોઇએ.
  • આ સ્કીમ હેઠળ એડ્મિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીએ 31 માર્ચ 2016 પછીનો મામલતદાર, TDO અથવા કલેક્ટર (જ઼ન સેવા કેન્દ્ર) દ્વારા કાઢી આપેલ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ ત્રણ અધિકારી સિવાય બીજા કોઈ પણ અધિકારી દ્વારા કાઢી આપેલ દાખલો માન્ય ગણાશે નહી.

સીટ રિજ઼ર્વેશન

  • દરેક કોલેજમા ટોટલ સીટ ની 5% સીટ TFWS સ્કીમ માટે ફાળવવામા આવે છે.
  • દા. ત. ટોટલ સીટ 60 હોય તો TFWS સ્કીમ માટે 3 સીટ ફાળવવામા આવે છે.
  • TFWS મા એડ્મિશન મેરિટ નંબર પ્રમાણે આપવામા આવે છે.

TFWS માટે કેવી રીતે અરજી કરવી

  • વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરતી વખતે ટ્યુશન ફી વેવર સ્કીમ (TFWS) વિકલ્પ મા “I am Interested” સિલેક્ટ કરવાનુ રહેશે.

નોંધ

  • આ સ્કીમમા એડ્મિશન લીધેલ વિદ્યાર્થી કૉલેજ બદલી નહી શકે.