ધો. ૧૨ (વિ.પ્ર.) પછીના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોની
ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંગે – વર્ષ ૨૦૧૩-૧૪
ધો. ૧૨ (વિ.પ્ર.) પછીના ડિગ્રી/ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો
માટે PIN તેમજ માહિતી પુસ્તિકા વિતરણની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. JEE Main નો
જરૂરી ડેટાબેઝ CBSE દ્વારા જરૂરી ફોર્મેટમાં ઉપલબ્ધ ન થવાથી સદર પ્રક્રિયાનું રજિસ્ટ્રેશન
તા. ૨૪-૦૫-૨૦૧૩ થી તા. ૫-૬-૨૦૧૩ સુધીનાં સમયગાળા દરમ્યાન થઇ શકશે, જેની તમામ પ્રવેશ
ઇચ્છુક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
તા. ૨૧-૦૫-૨૦૧૩, મેમ્બર સેક્રેટરી
|
|
|
Branch
College
|
Comp
|
Elect
& EC
|
Mech
|
Civil
|
|
IIT, Bombay
|
72
|
91
|
454
|
1592
|
|
IIT, Delhi
|
129
|
270
|
627
|
1785
|
|
IIT, Madras
|
240
|
539
|
894
|
2235
|
|
IIT, Kanpur
|
276
|
588
|
884
|
2275
|
|
IIT, Kharagpur
|
428
|
729
|
1098
|
2454
|
|
IIT, Roorkee
|
961
|
1264
|
1739
|
2692
|
Closing Merit No. as per IIT Website
પ્રથમ 5 IITs માં કોમ્પ્યુટર ભરાઈ ગયા પછી મીકેનીકલ પ્રથમ IIT માં ભરાણી છે.
|
1ST Filled
|
2ND Filled
|
3RD Filled
|
|
|
|
Seats
|
|
Branch
|
2012-13*
|
2011-12
|
2010-11
|
|
Mechanical Engineering
|
11,460
|
9,510
|
7,050
|
|
Civil Engineering
|
7,370
|
6,200
|
4,520
|
|
Computer Engineering (with CSE)
|
7,310
|
7,140
|
6,000
|
|
Electronics & Communication
|
7,170
|
7,170
|
6,750
|
|
Electrical Engineering
|
6,449
|
5,249
|
3,989
|
|
Information Technology
|
3,405
|
3,465
|
3,405
|
|
Total
|
43,164
|
36,994
|
31,714
|
|
* Proposed, Subject to AICTE Approval
|
|
|
|