TFWS - Tuition Fee Waiver Scheme


Tuition Fee Waiver Scheme (TFWS) Detail

What is TFWS? OR Benefits of TFWS

  • If student got admission under TFW scheme then students do not have to pay tuition fee but students have to pay other fee such as exam fee, bus fee, deposit and hostel fee.

Seats Reserved for TFWS

  • 5% of total seats shall be filled by TFW scheme.
  • Example: If there are 120 students in a department then there will be 6 Supernumerary Seats (in addition to 120 seats)

Eligibility for TFWS

  • Students whose parent's income is less than Rs. 6 lakh/annum are eligible for TFWS.
  • To get the benefits of TFW Scheme, the candidate has to submit the income certificate issued after 31st March from either 'Mamlatdar' or 'Taluka Development Officer (TDO)' or 'Collector(Jan Seva Kendra)' at the time of application form filling (registration for admission).
  • No other document shall be considered valid(e.g. Income tax return, Certificate issued by 'Sarpanch').

Instructions

  • Students admitted under this scheme shall not be allowed to change Institution/course under any circumstances.
  • Admission is strictly on merit number through admission committee.
  • TFW scheme shall be applicable for complete duration of the course (4 Years).
  • Candidates who want to opt for these additional TFWS seats will have to specify their willingness in the option form as a separate choice code.
  • In the event of non-availability of students in this category the same shall not be given to any other category of applicants.

ટ્યુશન ફી વેવર સ્કીમ (TFWS) માર્ગદર્શિકા

TFWS એટલે શુ? OR TFWS ના ફાયદા

  • TFWS સ્કીમ હેઠળ એડ્મિશન લેનાર વિદ્યાર્થીએ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી પરંતુ બીજી ફી જેમકે બસ ફી, ડિપોઝીટ, હોસ્ટેલ વગેરે ભરવાની રહેશે.

Seats Reserved for TFWS

  • દરેક કોલેજમા ટોટલ સીટ ની 5% સીટ TFWS સ્કીમ માટે ફાળવવામા આવે છે.
  • દા. ત.: ટોટલ સીટ 120 હોય તો TFWS સ્કીમ માટે 6 સીટ ફાળવવામા આવે છે (120 સીટ સિવાય).

TFWS માટે ની જરૂરી લાયકાત

  • વિદ્યાર્થીના વાલીની વર્ષિક આવક રૂ. 6 લાખ કરતા ઓછી હોવી જોઇએ.
  • આ સ્કીમ હેઠળ એડ્મિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીએ 31 માર્ચ પછીનો મામલતદાર, TDO અથવા કલેક્ટર (જ઼ન સેવા કેન્દ્ર) દ્વારા કાઢી આપેલ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • આ ત્રણ અધિકારી સિવાય બીજા કોઈ પણ અધિકારી દ્વારા કાઢી આપેલ દાખલો માન્ય ગણાશે નહી.

Instructions

  • આ સ્કીમમા એડ્મિશન લીધેલ વિદ્યાર્થી કૉલેજ બદલી નહી શકે.
  • TFWS મા એડ્મિશન મેરિટ નંબર પ્રમાણે આપવામા આવે છે.
  • TFWS સ્કીમ 4 વર્ષ દરમિયાન લાગુ પડશે.
  • વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરતી વખતે ટ્યુશન ફી વેવર સ્કીમ (TFWS) વિકલ્પ મા “I am Interested” સિલેક્ટ કરવાનુ રહેશે.
  • જો TFWS માં કોઈ વિધ્યાર્થી ને ઍડમિશન મળવા પાત્ર નો હોય તો બીજી કેટેગરી ના વિધ્યાર્થીને આપવામાં નો આવે.